Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખૂબસૂરત ત્વચા માટે ઉપયોગ કરો સંતરા અને એલો વેરા ફેસ પેક

ખૂબસૂરત ત્વચા માટે ઉપયોગ કરો સંતરા અને એલો વેરા ફેસ પેક
, મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (15:52 IST)
દરેક છોકરી ઈચ્છે છે કે એ ગોરી અને એમનું ચેહરો ચાંદ જેવું જોવાય કારણકે એમાં આત્મવિશ્વાસ વધે છે. આ ચક્કરમાં ઘણી છોકરીઓ બજારની તરફ મોંઘા મોંઘા કોસ્મેટિક્સ ખરીદવા માટે બજાર  તરફ મોઢું કરે છે. 
 
પણ આજે અમે તમને એવું પ્રાકૃતિક પેસ્ટ જણાવીશ જે તમે  નિયમિત ચેહરા પર લગાડશો તો તમારા ચેહરા પર ઘણું અસર પડશે. આ પેક સંતરાના જ્યૂસ અને એલોવેરાન મિશ્રણથી તૈયાર હોય છે . આવો જોઈએ એને બનાવવાની રીત.. 
સામગ્રી- 
સંતરાના જ્યૂસ - 3 ચમચી 
એલોવેરા- 2 ચમચી 
બનાવવાની રીત
જણાવેલ બધી સામગ્રીઓને એક સાથે મિક્સ કરી લો અને ચેહરા પર 20 મિનિટ સુધી લગાડી રાખો. 
પછી એને ધોઈ લો 
પપૈયા અને એલોવેરા જેલથી મેળવો સાફ અને ગોરી ત્વચા 
આવો જાણીએ એને નિયમિત ચેહરા પર લગાડવાથી ત્વચાને શું લાભ મળે છે. 
સંતરા અને એલો વેરાના ફેસ પેક લગાડવાના ફાયદા 

ત્વચાની શુષ્કતા દૂર થાય છે 
webdunia
આ પ્રાકૃતિક મિશ્રણમાં ત્વચાને નમી પહોંચાણવાના ગુણ હોય છે ,જેનાથીએ સ્કિનની ડ્રાયનેસ દૂર હોય છે અને ત્વચા નરમ બને છે. 
 
 
webdunia
webdunia
નાના-મોટા ઘા ને દૂર કરે 
જો તમારા શરીર પર કયાં નાના-મોટા ઘા લાગી ગયા હોય કે પછી કોઈ કીટાણુએ બટકું ભરી લીધું હોય તો આ મિશ્રણ બહુ સારું હોય છે. 
webdunia
ગોરા બનાવે
એમાં વિટામિન સી હોય છે આથી આ બ્લીચિંગનું કામ પણ કરે છે આથી તમારી સ્કિન ગોરી જોવાવા લાગે છે. 

ચેહરાથી તેલ કાઢે 
webdunia
જો ચેહરા પર વધારે તેલ જમા થઈ જાય છે તો આ પેસ્ટ લગાડો આથી તમને લાભ મળશે. 
webdunia
ખુલ્લા પોર્સ બંદ કરો 
આ એક પ્રાકૃતિક મિશ્રણ છે જે ચેહરા ના પોર્સ ઓછું કરે છે. આથી તમને લાભ મળશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ