Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈવનિંગ મેકઅપ

ઈવનિંગ મેકઅપ
N.D
ઈવનિંગ મેકઅપ માટે તમે ડ્રૈમેટિક તેમજ બોલ્ડ લુક અપનાવી શકો છો. ઈવનિંગ મેકઅપ માટે ફાઉંડેશન લાઈટ જ રાખો. પરંતુ આઈ મેકઅપની સાથે કોઈ એક્સપરિમેંટ કરી શકો છો. આઈ મેકઅપ માટે તમે સ્મોકી, બ્લૂ, પર્પલ, ગ્રે, ગ્રીન કોઈ પણ શેડની પસંદગી કરી શકો છો. અત્યારે બ્લૂ શેડનું પણ ઘણું પ્રચલન છે. આ કલરનો આઈશેડ ઈવનિંગ લુક માટે એકદમ પરફેક્ટ રહેશે. લિપ્સ માટે પર્પલ લિપ ગ્લોસ લગાવો. ઈવનિંગ લુક માટે લાઈટ ગોલ્ડ બ્લશ ઓન તેમજ આઈશેડ પણ તમને અલગ જ લુક આપશે.

સૌજન્ય: ગૃહનંદની

Share this Story:

Follow Webdunia gujarati