Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 5 ઘરેલૂ ઉપાયથી અજમાવો , તમારી ત્વચામાં નિખાર આવશે.

આ 5 ઘરેલૂ ઉપાયથી અજમાવો , તમારી ત્વચામાં નિખાર આવશે.
, મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (14:56 IST)
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ ત્વચા દરેકને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય જે સરળ પણ છે 
 
*જો તમને ગોરી ત્વચા જોઈએ છે તો પાણીમાં દૂધ મિક્સ કરી નહાવો 
 
*દહીં અને નીંબૂથી શરીરના મસાજ કરો 
 
*નારિયલ પાણીમાં એવા તત્વ હોય છે , જે ન માત્ર શરીરને નિખારશે પણ એ ડાઘ ધબ્બા અને કરચલીઓ પણ ઠીક કરી શકે છે. 
 
*વાટેલા જીરુંને પાણીમાં મિક્સ કરી નહાવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
*ગુલાબ જળમાં નીંબૂના રસ મિક્સ કરી નહાવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati