Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ સરળ ઉપાયથી લાવો વાળમાં ચમક

આ સરળ ઉપાયથી લાવો વાળમાં ચમક
, સોમવાર, 5 ઑક્ટોબર 2015 (17:40 IST)
સામગ્રી : નારિયલ તેલ અને જેતૂનના તેલ 
વિધિ- બન્ને તેલોને સારી રીતે મિક્સ અને વાળની મૂળથી આખરે ભાગ સુધી લગાડો. લગાડ્યા પછી વાળને ટોપીથી પૂરી રીતે ઢાંકી લો. એક કલાક સુધી રહેવા દો. એ પછી શૈમ્પૂ કરે લો અને કંડિશનર લગાડો.  આ લેપથી ન માત્ર વાળ નરમ થશે  અને ચમકદાર બનશે પણ સૂકા વાળને પોષણ પણ મળશે. 
 
કેળા ક્રીમ લેપ  - આ લેપ નબળા અને સૂકા વાળમાં નવી ચમક લાવશે. કેળા એક પ્રાકૃતિક સંઘટક  છે , જે મૂળને નુક્શાન થા બચાવીને વાળને મજબૂતી આપે છે. કેળામાં રહેલ આયરન અને વિટામિન વાળને પોષણ આપે છે. 
 
સામગ્રી :  એક કેળા અને એક ચમચી મધ 
 
વિધિ પાકેલા કેળાને ગ્રાઈંડરમાં વાટી લો. એમાં એક ચમચી મધ નાખો.  આ લેપને આગળ પ્રયોગ કરવા માટે ફ્રિજમાં રાખો. આ પેસ્ટને મૂળથી સિરા સુધી લગાદો. 15-20મિનિટ લગાડી હૂંફાળા પાણીથી ધોઈ લો. નાખો.  આ લેપને આગળ પ્રયોગ કરવા માટે ફ્રિજમાં રાખી શકો છો. 
 
જવથી બનેલા કેશા માસ્ક - આ લેપ માથાની તેલીય ચામડી ,ખોડો  , ખજવાળ અને બળતરા થતા માટે સારા છે. 
સામગ્રી : જવ , એક  ચમચી દૂધ અને એક ચમચી બદામના તેલ 
 
વિધિ- બધી વસ્તુઓને મિક્સ કરી લેપ બનાવે લો . અને વાળમાં સારી રીતે લગાડી 15-20મિનિટ લગાડી રાખો પછી વાળને  હૂંફાળા પાણીથી ધોઈ લો. 
 
હાઈબિસ્કલ - ગુડહલની 6-7 પાંદળી એક કપ જેતૂન  તેલ અને બે ચમચી કાચું દૂધ 
વિધિ- ગુડહલની પાંદળી રાતભર પાણીમાં પલાળી. સવારે જેતૂનના તેલ અને કાચા દૂધ સાથે વાટી લો એને વાળોમાં 20 - 25 મિનિટ લગાડી રાખો. અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati