Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોરી તમે મનડા લીધા મોહી રાજ - Gujarati Garba Lyrics

garba vadodara
, ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (15:55 IST)
એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે
 
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
 
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
 
વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં
 
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા ...
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય - Gujarati Garba