Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતના ગંજ બજારના ભાવ

વેબ દુનિયા

અમદાવાદ , સોમવાર, 30 માર્ચ 2009 (19:10 IST)
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (30-3-09)

કલોલઃ
ઘઉં 198-245
એરંડા 427-435
ગવાર 305-303
બાજરી 130-200
મગ 400-585
ડાંગર 170-266
અડદ 566
મઠ 355-590



ઉંઝા :
જીરૂ 1320-2205
વરીયાળી 915-2105
ઈસબગુલ 905-1331
રાયડો 322-456
સુવા 670-725
તલ 1325
મેથી 315-790

ગોંડલ :
ઘઊં-લોકવાન 185-245
ઘઊં-ટુકડા 192-308
બાજરી 166-285
મકાઈ 145-175
કપાસ 481-575
મગ 305-481
ચણા 341-421
વાલ 555-661
અડદ 401-565
મઠ 371-415
તુવેર 461-646
મગફળી-જીણી 400-445
મગફળી જાડી 400-460
સીંગદાણા-જાડા 479-600
સીંગદાણા-ફાડા 350-582
એરંડા 410-442
તલ 1200-1326
મેથી 351-526
જીરૂં 1200-2036
ધાણા 521-1156

રાજકોટ :
બી.ટી. કપાસ 533-576
ઘઉ લોકવાન 193-248
ઘઉ ટુકડા 195-260
જુવાર 185-245
બાજરી 111-211
તુવેર 575-675
ચણા 372-405
મગ 500-701
વાલદેશી 675-700
વાલ પાપડી 505-758
ચોળા 425-650
મેથી 400-496
સીંગદાણા 510-656
એરંડા 415-445
તલ 1274-1326
જીરૂ 1502-1505










Share this Story:

Follow Webdunia gujarati