૧ ૧૯૩૧ માં બોલતી હિન્દી ફિલ્મ શીરી ફરહાદ સાથે બે રીલ ની બોલતી ફિલ્મ મુંબઈ ની શેઠાણી દર્શાવવામાં આવતી હતી. શીરી ફરહાદ ૨૫ વિક ચાલી એની સાથે મુંબઈ ની શેઠાણી પણ ૨૫ વિક ચાલી ( પ્રથમ ગુજરાતી ફિલ્મ જે ૨૫ અઠવાડિયા ચાલી તે મુંબઈ ની શેઠાણી )
૨ પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિહ મહેતા
૩ ભક્ત વિદુર ફિલ્મ માં વિદુર નો દેખાવ ગાંધીજી જેવો લગતા અગ્રેજ સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો ( પ્રથમ ભોગ લેવાયેલી ફિલ્મ)
૪ પ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી
૫ પ્રથમ સિનેમા સ્કોપ ફિલ્મ સોનબાઈની ચુંદડી
૬ એક ફિલ્મ ત્રણ વાર બને અને ત્રણેય વખત એક જ દિગ્દર્શક ડીરેક્ટ કરે તેવી ફિલ્મ જોગીદાસ ખુમાણ અને દિગ્દર્શક મનહર રસ કપૂર
૭ ભારત ની તેર પ્રાદેશિક ભાષામાં જેની રીમેક બની તે ફિલ્મ .મહિયર ની ચુંદડી ..લેખક : કેશવ રાઠોડ
૮ ગુજરતી મૂંગી ફિલ્મ સાદ ...દિગ્દર્શક : ચંદ્રવદન શેઠ
૯ દુરદર્શન દ્વારા દેશની વિવિધ ભાષામાં સબ ટાઈટલ સાથે રજુ થયેલી ફિલ્મ ભાવની ભવાઈ
૧૦ કોર્ટ કેશ થયેલી અને પ્રતિબંધિત થયેલી ફિલ્મ “ જલારામ બાપા “
૧૧ સૌથી વધુ ગીતો ધરાવતી ફિલ્મ ( મોટા ભાગના સંવાદો પણ ગીતમાં ) હું હુંસી હુસીલાલ
૧૨ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ “ દેશ રે જોયા દાદા પરદેશ જોયા “
૧૪ મોબાઈલ કે નેટ દ્વારા સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છેલ્લો દિવસ ( ૨૮ લાખ થઈ વધુ )
૧૫ સૌથી વધુ મલ્ટીપ્લેક્સ સ્ક્રીન ..ગુજરાતમાં
૧૬ સિંગલ સ્ક્રીન ૧૮૮૫ માં ૬૦૦ થઈ વધુ આજે ૨૦૧૬ માં ૧૦૫ જેટલા
૧૭ ગુજરાતમાં મનોરંજન કર ૨૦૦૫ સુધી ૧૫૦ % આજે ૨૦ %
૧૮ વરસે સરેરાસ ૫૦ ફિલ્મો ..૨ હિટ ૨ એવરેજ અને ૪૬ સંપૂર્ણ લોસ
૧૯ અત્યાર સુધીમાં કુલ ૧૨૫૦ થઈ વધુ ગુજરાતી ફિલ્મો બની