જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ
જિલ્લો (વસ્તી) : અમદાવાદ, વસતી, 5,570,585
પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
મહેલ - લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા
ઔધ્યોગિક સંસ્થાઓ : રિલાયન્સ, નિરમા
ડેરી : અમુલ, આણંદ
નદી : નર્મદા
યુનિવર્સીટી : ગુજરાત યુનિવર્સિટી
સિંચાઇ યૉજના : સરદાર સરોવર
બંદર : કંડલા
હૉસ્પિટલ : સિવિલ હોસ્પિટલ
શહેર : અમદાવાદ
રેલવે સ્ટેશન: અમદાવાદ
સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
સંગ્રહસ્થાન : બરોડા મ્યુસિયમ એન્ડ પિકચર ગેલેરી
પુસ્તકાલય : સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ
ઊંચુ પર્વતશિખરઃ ગોરખ્નાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
વધુ મંદિરો વાળુ શહેર: પાલિતાણા, ૮૬૩ જૈન દેરાસરો
મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પબ્લિકેશન્સ
મોટુ ખાતર કારખાનુ : ગુજરાત વેલી ફર્ટિલાઇઝર , ચાવજ, ભરુચ જિ.
ખેત ઉત્પાદન બજાર: ઊંઝા, મેહસાણા જિલ્લો