Select Your Language
ગુજરાતનુ શુ વખણાય ?
* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે. * અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી * ભરુચની ખારી શિંગ * જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ
* મોઢેરાનુ સુર્યમંદિર * વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.* કાઠીયાવાડી ડાયરો * જુનાગઢની કેસર કેરી અને ગિરનાર* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા* કચ્છની કળા કાળિગીરી* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો.