Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭
, બુધવાર, 8 નવેમ્બર 2017 (17:11 IST)
 સેવા-મતદારોને ઈલેક્ટ્રોનિક માધ્યમથી પોસ્ટલ બેલેટ મોકલવા માટે ઝડપી અને સલામત
ઈટીપીબીએસ પ્રણાલી અમલી બનાવાશે
 મતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટીર
 વિવિધ માધ્યમો દ્વારા પ્રત્યેક મતદાર સુધી પહોચવા તંત્રનાં પ્રયાસો
 વિદ્યાર્થીઓના માધ્યમથી ૫૦ લાખ થી વધુ પરિવારોને મતદાન અંગેનો સંકલ્પ લેવડાવવાનો પ્રારંભ
 ૭૫ લાખથી વધુ મતદાન જાગૃતિના પેમ્ફ્લેટનું વિતરણ
 સ્ટેટ આઈકોન ટેસ્ટ ક્રિકેટર શ્રી ચેતેશ્વર પૂજારાએ ટી-20 મેચ પહેલાં મતદાન અંગે પ્રેક્ષકોને પ્રત્યક્ષ
રીતે શપથ લેવડાવ્યા
 સાંસ્કૃતિક પરંપરાથી સોશિયલ મીડિયા સુધીના તમામ આયામો દ્વારા ચૂંટણી તંત્રનો ઈવીએમ-
વીવીપેટના ઉપયોગ તથા મતદાન અંગેનો પ્રચાર-પ્રસાર
 રાજ્યભરમાંથી બે લાખથી વધુ પોસ્‍ટર્સ, બેનર્સ સહિત દિવાલ પરના લખાણો હટાવાયા
 રાજ્યનાં ૫૬,૪૦૬ હથિયાર પરવાનેદારો પૈકી ૪૩,૫૬૦એ પોતાના હથિયાર જમા કરાવ્યા.
 ચૂંટણી તંત્રને મળેલી કુલ ૩0 રજૂઆતો




 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના ઈતિહાસમાં પહેલીવાર એવું શું બન્યું કે અમિત શાહની સભામાંથી ભાજપના કાર્યકરોએ ચાલતી પકડી?