Publish Date: Tue, 12 Dec 2017 (10:51 IST)
Updated Date: Tue, 12 Dec 2017 (19:52 IST)
ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં હવે થોડો જ સમય બચ્યો છે. બધા દળના લોકો એકબીજાને નીચુ બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે આ કારણે અમદાવાદમાં હંગામો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે હંગામો એ સમયે થયો જ્યારે હાર્દિક અને બીજેપી સમર્થક પરસ્પર એકબીજા સામે આવી ગયા..