Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Hello Day - શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેલો ડે, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

World Hello Day - શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેલો ડે, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
, મંગળવાર, 21 નવેમ્બર 2023 (08:18 IST)
World Hello Day- વર્લ્ડ હેલો ડે દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. હેલો એ ખૂબ જ સામાન્ય શબ્દ છે, લગભગ દરેક વ્યક્તિ ફોન રિસીવ કરતા જ પહેલો શબ્દ બોલે છે.
 
Hello Day હેલો ડે કેવી રીતે શરૂ થયો?
તમને જણાવી દઈએ કે આ 1973ના પાનખરમાં એટલે કે યોમ કિપ્પુર યુદ્ધની પ્રતિક્રિયામાં થયું હતું. એવું કહેવાય છે કે આ યુદ્ધ દરમિયાન હજારો સૈનિકો અને નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. યુદ્ધના અંતે, ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે વપરાતો પ્રથમ શબ્દ હેલો હતો, તેથી જ વિશ્વમાં શાંતિ અને મિત્રતા ફેલાવવા માટે વર્લ્ડ હેલો દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
 
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિફોનની શોધ વૈજ્ઞાનિક ગ્રાહમ બેલ દ્વારા કરવામાં આવી હતી. ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ માર્ગારેટ હેલો ( Margaret Hello) હતું અને ટેલિફોનની શોધ પછી તેણે સૌપ્રથમ ફોન તેની ગર્લફ્રેન્ડને ડાયલ કર્યો અને પહેલો શબ્દ 'હેલો' (Hello) કહ્યો ત્યારથી ફોન પર કૉલ કરતી વખતે પહેલો શબ્દ 'હેલો' વપરાવા લાગ્યો.

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Television Day 2023: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ