Publish Date: Fri, 29 Apr 2022 (18:11 IST)
Updated Date: Fri, 29 Apr 2022 (18:15 IST)
દેશના કરોડો નાગરિકો વીજળી સંકટનો સામનો કરી રહ્યા
છે. આજની નાનકડી બચત આવતીકાલના મોટા સંકટથી
બચાવી શકે છે.
આવો આપણે બધા સાથે મળીને અંધકારમાંથી પ્રકાશ
ની તરફ વધીએ અને આપણી દુનિયાને પ્રકાશિત રાખીએ
અપીલ છે કે વીજળીનો ઉપયોગ
જરૂર હોય તો જ કરો