Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3 વાર જીતી ચુકી છે અવાર્ડ

14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3  વાર  જીતી ચુકી છે અવાર્ડ
, ગુરુવાર, 8 નવેમ્બર 2018 (09:32 IST)
14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3  વાર મળ્યું  છે અવાર્ડ 

 
મહારાજા એક્સપ્રેસ ઈંડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનની તરફથી ચાલી આ સૌથી લક્ઝરી ટ્રેન છે. 
webdunia

આ ટ્રેનનું ભાડુ $2,910 આશરે 1,81,375 રૂપિયા થી લઈને $23,700 આશરે 14,77,184 રૂપિયા સુધી છે. 
webdunia

આ 5 રૂટસ પર ચાલે છે, જે ઉત્તર પશ્ચિમ અને સેંટ્રલ ઈંડિયાથી કુલ મળીને 12 ડેસ્ટીનેશન પર જાય છે. 
webdunia

*મહારાજા એક્સપ્રેસ ટ્રેનને અત્યાર સુધી 3 વાર વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેનનો  અવાર્ડ મળી ચુક્યો છે. 
 
*આ ટ્રેન 2012, 2013, અને  2014માં સૌથી મોંઘી ટ્રેનનો  'ધ વર્લ્ડ ટ્રેવલ એવાર્ડ' જીત્યો છે. 
*આ લકઝરી ટ્રેન સર્વિસ 2010માં શરૂ થઈ હતી.

મહારાજા એક્સપ્રેસના મેનેજમેંટ માટે આઈઆરસીટીસી અને ફોક્સ એંડ કિંગ્સ ઈંડિયા લિમિટેડે  જ્વોઈંન વેંચર ર્યલ ઈંડિયા રેલ ટૂઅર્સ લિમિટેડનામની કંપની પણ બનાવી હતી. 
webdunia
આ જ્વાઈંટ વેંચર 12 અગસ્ત 2011માં ખત્મ થઈ ગયા અને ત્યારથી આ આઈઆરસીટીસીની તરફથી ચલતી ટ્રેન થઈ ગઈ. 
 
મહારાજા એક્સપ્રેસમાં આધુનિક સુખ સુવિધા છે જેમ કે લાઈવ ટેલીવિઝન , વાઈ-ફાઈ , અટેચ બાથરૂમ , ડાઈનિગ કાર,  બાર અને લાંજ આ ટ્રેનમાં 23 બોગીઓ છે જેમાં રહેવાની વ્યવસ્થા ડાઈનિંગ, બાર, લાંજ,  જેનરેટર અને સ્ટોર હોય છે. 

એમાં રહેવાની વ્યવ્સ્થા 14 બોગીઓમાં  હોય છે જેમાં દરેકની ક્ષમતા 88 મુસાફરોની હોય છે. 
આ ટ્રેનમાં એક લાંજ પણ હોય છે જેને રાજા કલ્બ  નામથી ઓળખાય છે. 
webdunia
આ ટ્રેનમાં  5 ડીલક્સ કાર , 6 જૂનિયર સૂટ કાર , 1 પ્રેસિડિંશિયલ સૂટ કાર , 1 બાર કાર , 1 લાંજ કાર, 2 રેસ્ટોરેટ કાર, 1 રસોઈ કાર, 1 સ્ટાફ કોચ, 1 એક્જિય્કેટીવ મેનેજર્સ એંડ ટૂર મેનેજર્સ કોચ હોય છે. 

 આઈઆરસીટીસીની તરફથી  આ ટ્રેન શાર્ટ ટર્મ ગોલ્ડન ટ્રાઈગલ ટૂર અને વીક લાંગ પેગ ઈંડિયાની યાત્રાઓ ઑફર કરાય છે. 
webdunia
 
હેરિટેજ ઑફ ઈંડિયા-7 રાત 8 દિવસ.  ડેસ્ટિનેશન મુંબઈ અજંટા- ઉદયપુર- જોધપુર- બીકાનેર- જયપુર- રણથંભોર -આગરા -દિલ્હી 
 
જેમ્સ ઑફ ઈંડિયા- 3 રાત 4 દિવસ . ડેસ્ટિનેશન દિલ્હી  -આગરા - રણથંભોર -જયપુર - દિલ્હી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીમાં ખાઈ રહ્યા છો મિઠાઈ તો જાણો કંઈ મીઠાઈથી કેટલુ વજન વધશે.