Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો
, ગુરુવાર, 27 મે 2021 (18:50 IST)
સૂર્ય જીવનમાં ખૂબ મહત્વ છે. સૂર્યની હળવી રોશની સવારે જ્યારે ચેહરા પર આવે છે ત્યારે ઉંઘ પણ ખુલી જાય છે. પ્રાકૃતિક રીતે ખુલ્લી ઉંઘ આરોગ્ય માટે સારી હોય છે. સૂર્યના તીવ્ર ગરમીના દિવસોમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો હોય છે. જેમ કે ફૂડ- પાઈજનિંગ, પાણીની ઉણપ, અપચની સમસ્યા, સ્કિન કેંસર વગેરે પણ સૂર્ય તમારા શરીરને મજબૂતી આપવા માટે સૌથી મુખ્ય વિટામિન પણ આપે છે. 
 
જીહા જ્યારે શરીરમાં વિટામિનની કમી થવા લાગે છે તો હાડકાઓ નબળા થવા લાગે છે. ડૉ. તમને સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપશે. પણ તડકા માત્ર 7 થી 9 વાગ્યે એટલે કે માત્ર 2 કલાકમાં ક્યારે પણ લઈ શકો છો. નહી તો હાનિકારક થાય છે. 
 
દરરોજ સવારે 15 મિનિટ તડકા કે સૂર્યપ્રકાશ લેવાથી હાડકાઓ મજબૂત હોય છે. તનાવ ઓછું હોય છે. ભૂખ સારી લાગે છે અને ઉંઘ પણ સારી આવે છે. કારણ કે સૂર્યથી મળતા વિટામિનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. 
 
જી હા નિયમિત રૂપથી તડકા લેવાથી તમારા શરીરમાં ક્યારે પણ વિટામિન ડીની કમી નહી થશે. સવારે 15 મિનિટ તડકા બાળકથી લઈને વૃદ્ધ બધાને લેવા જોઈએ.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Recipe- મિક્સ દાળ બનાવવાનો આ દેશી રીત જેનાથી ફીકા ભોજનનો સ્વાદ વધી જશે