Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Interesting Facts - કોકા-કોલા લીલા રંગની હોય છે.

Interesting Facts  -  કોકા-કોલા લીલા રંગની હોય છે.
, બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (17:04 IST)
અજાણી વાતો -  કોકા-કોલા લીલા રંગની હોય છે. આવી અજાણી વાતો જાણો------- 

1. ગરમ પાણી ઠંડા પાણી કરતાં  જલ્દી બરફમાં ફેરવાઈ જાય છે
 
2. મોનાલીસાને આઈબ્રો નથી. 
 
3. આ વાકયમાં અંગ્રેજીના બધા The quick brown fox jumps over the lazy dog 26 અક્ષરો આવી જાય છે. 
 
4. આપણા  શરીરની સૌથી મજબૂત માંસપેશી જીભ છે. 
 
5. કીડીઓ ક્યારે પણ સૂતી નથી 
 
6. “I Am” આ અંગ્રેજીનું  સૌથી નાનકડુ પણ પૂરૂ વાક્ય છે. 
 
7. કોકા-કોલા લીલા રંગની હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો લગ્ન પછી મહિલાઓ જાડી શા માટે થઈ જાય છે