Publish Date: Tue, 08 Jun 2021 (13:39 IST)
Updated Date: Tue, 08 Jun 2021 (13:41 IST)
ગુજરાતી કોયડો- છોકરીનુ નામ બતાવો
કૉલેજમાં એક છોકરી આવી
બધાએ તેનાથી નામ પૂછ્યુ
પણ તેણે કોઈને તેમનો નામ
નહી જણાવ્યુ...
માત્ર જતા વખતે Black Board પર
એક તારીખ લખી 12-01-2001