constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ.
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા
ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર.
બંધારણ સભાના સભ્યો ના નામ
14 અને 15 ઓગસ્ટ, 1949 ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન શપથ લઈ રહેલા જવાહરલાલ નહેરુ અને અન્ય સભ્યો
ભારતનું બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?
ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
બંધારણ નું આમુખ કોણે તૈયાર કર્યું હતું
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું