Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી પરિણામ 2014

લોકસભા ચૂંટણી પરિણામ 2014
, મંગળવાર, 13 મે 2014 (14:56 IST)
ભારતમાં લોકતંત્રનો સૌથી મોટો મહાયજ્ઞ લોકસભા ચૂંટણી 2014ની પુર્ણાહિતિ 16 મે ની મતદાન ગણતરી સાથે થશે અને આ સાથે જ 16મી લોકસભાની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધી સૌથી લાંબા ચરણમાં થયેલ આ ચૂંટણીને કારણે શરૂઆતી ચરણમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે 8માં અને 9માં ચરણમાં જતા સુધી નીરસતામાં ફેરવાઈ ગયો. 
 
જો કે 16 મેની મતગણતરીને લઈને દરેક વ્યક્તિનો ઉત્સાહ પોતાના ચરમ પર છે. ગામની નુક્કડ હોય કે શહેરનો કોઈ ચબૂતરો ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે કોણ બનશે પ્રધાનમંત્રી ? આ જિજ્ઞાસાને ધ્યાનમાં રાખતા વેબદુનિયા મતગણના અને 16મી લોકસભાની રચના સાથે જોડાયેલ દરેક નાની મોટી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
અમે ઈલેક્શન કવરેજમાં તમને જણાવીશુ કે કયુ ગઠબંધન બઢત મેળવી રહ્યુ છે કે પછી દેશભરમાંથી લડી રહેલ દિગ્ગજો ચૂંટણી રણમાં માત ખાઈ રહ્યા છે કે પછી વિજયશ્રીની માળા પહેરશે. ...આ સાથે જ તમે લાઈવ કમેટ્રી અને લાઈવ ચૂંટણી પરિણામથી અપડેટ તો રહેશો જ.  ચૂંટણીમાં રાજ્યપ્રમાણે પાર્ટીઓની શુ સ્થિતિ છે તેના વિશે અમે તમને માહિતી આપીશુ વેબદુનિયા પર.  ચૂંટણીમાં રાજ્યપ્રમાણે પાર્ટીઓની શુ સ્થિતિ છે તેના વિશે અમે તમને માહિતી આપીશુ. સાથે જ લોકસભા ક્ષેત્ર પ્રમાણે ઉમેદવારની સ્થિતિ પણ આપ જાણી શકશો. 
 
લોકસભા ચૂંટણી વિશ આ ઉપરાંત ઘણુ બધુ હશે વેબદુનિયા પર... બસ રાહુ જુઓ 16મી મે ની. અમે તો તૈયાર છીએ.. શુ આપ તૈયાર છો ? તો વાંચતા રહો વેબદુનિયા...  
 

Share this Story:

Follow Webdunia gujarati