વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસનો આપ પાર્ટી દ્વારા સફાયો થયા પછી હવે સૌની નજર લોકસભાની દિલ્હીની 7 સીટો પર છે. શુ લોકસભા ચૂંટણીમાં પણ આપનો પરચમ લહેરાશે ? કે બીજેપી બાજી મારશે ? કોંગ્રેસને કેટલી સીટો મળશે ? તમને અહી દિલ્હીની 7 સીટોને લઈને ક્ષણ ક્ષણની માહિતી મળી જશે. દિલ્હીની તમામ 7 સીટનુ પરિણામ અહી જાણવા ક્લિક કરો