Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી ને વડોદરામા જીતવા નહી દઉ મધુસુદન મિસ્ત્રી

મોદી ને વડોદરામા જીતવા નહી દઉ મધુસુદન મિસ્ત્રી
, સોમવાર, 31 માર્ચ 2014 (15:14 IST)
P.R
વડોદરા ના લોકસભા સીટ ના કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી શનિવારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સબોધી હતી. તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીને હુ કોઈ પડકાર માનતો નથી. મને લાગે છે કે મારી સામે એક સામાન્ય માણસ જ ચુટણી લડી રહ્યા છે .

ગુજરાતના વિકાસની વાતો નરેન્દ્ર મોદી કરે છે પરતુ મને કશુ વિકાસ થયો હોય તેવુ લાગતુ નથી નરેન્દ્ર મોદી જો સાચે જ ચૂંટ્ણી લડવા ઇચ્છતા હોય તો મુખ્યમત્રી પદથી રાજીનામુ આપે પછી ચૂંટણી લડી બતાવે.

Share this Story:

Follow Webdunia gujarati