Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી 2014 : ગુજરાતમાં કોની સામે કોણ?

લોકસભા ચૂંટણી 2014 : ગુજરાતમાં કોની સામે કોણ?
, ગુરુવાર, 20 માર્ચ 2014 (13:47 IST)
P.R
ગુજરાતમાં દેશના દિગ્ગજ રાજકીય પક્ષોએ પોતાના અસ્તિત્વ માટેના ખરાખેરીનો ખેલ આજથી પ્રારંભ થઈ ગયો છે. કારણ રાજયની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસમાં કોની સામે કોણ? બાકી રહેલી સીટો પર બંને પક્ષના દિગ્ગજો કોને ઉતારવા તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
ગાંધીનગરએલ.કે. એડવાણીબાકીબાકી
મહેસાણાજયશ્રીબેન પટેલ (સાંસદ)જીવાભાઈ પટેલ
અમદાવાદ પશ્ચિમડા. કિરીટ સોલંકીઈશ્વરભાઈ મકવાણા
સાબરકાંઠાબાકીશંકરસિંહ વાઘેલા
પાટણ લીલાધાર વાઘેલાબાકી
બનાસકાંઠાહરિભાઈ ચૌધરી જોઈતારામ પટેલ
વડોદરા નરેન્દ્ર મોદીનરેન્દ્ર રાવત
આણંદદિલીપ પટેલભરતસિંહ સોલંકી
ખેડાબાકીદિનશા પટેલ
છોટા ઉદેપુરરામસિંહ રાઠવા નારણ રાઠવા
દાહોદ જશવંતસિંહ ભાંભોરડા. પ્રભા તાવિયાડ
સુરતદર્શના જરદોશ બાકી
નવસારીસી.આર. પાટીલબાકી
વલસાડ કે.સી. પટેલકિશન પટેલ
બારડોલીપ્રભુભાઈ વસાવાડા. તુષાર ચૌધરી
પોરબંદરવિઠ્ઠલ રાદડિયાકાંધલ જાડેજા (એનસીપી-સંભવિત)
જામનગરપૂનમ માડમવિક્રમ માડમ
અમરેલીનારણ કાછડિયાબાકી
ભાવનગરભારતીબેન શિયાળપ્રવીણ રાઠોડ
રાજકોટ મોહન કુંડારિયા કુંવરજી બાવળિયા
સુરેન્દ્રનગરદેવજી ફતેપરાસોમાભાઈ પટેલ
કચ્છવિનોદભાઈ ચાવડાડા. દિનેશ પરમાર
અમદાવાદ પૂર્વ બાકી બાકી
પંચમહાલબાકી બાકી
ભરુચ મનસુખ વસાવાબાકી




Share this Story:

Follow Webdunia gujarati