લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ
, બુધવાર, 5 માર્ચ 2014 (17:05 IST)
લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ક્યાં કઈ તારીખે મતદાન થશે તેનું ચિત્ર નીચે મુજબ છે. -
ગુજરાતમાં ૩૦મી એપ્રિલના દિવસે મતદાન થશે -
ઝારખંડમાં ૧૦, ૧૭ અને ૨૪મી એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન -
ઉત્તર પ્રદેશમાં ૧૦, ૧૭, ૨૪ અને ૩૦ એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે છ તબક્કામાં મતદાન -
બિહારમાં ૧૦, ૧૭, ૨૪, ૩૦મી એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે છ તબક્કામાં મતદાન -
દિલ્હીમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
હરિયાણામાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
મહારાષ્ટ્રમાં ૧૦, ૧૭, ૨૪ એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન -
પોડીચેરીમાં ૨૪મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
દમણ અને દીવ, દાદરાનગર હવેલીમાં એક તબક્કામાં ૩૦મી એપ્રિલે મતદાન -
અંદામાન-નિકોબાર, લક્ષ્યદ્વીપમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
મેધાલયમાં ૯મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
મિઝોરમમાં નવમી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
નાગાલેન્ડમાં નવમી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
સિક્કીમમાં ૧૨મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
ત્રિપુરામાં ૭ અને ૧૨મી એપ્રિલના દિવસે બે તબક્કામાં મતદાન -
ચંદીગઢમાં ૧૦મી એપ્રિલના દિવસે મતદાન થશે -
પશ્ચિમ બંગાળમાં ૧૭, ૨૪, ૩૦મી એપ્રિલ તથા ૭ અને ૧૨મી મેના દિવસે પાંચ તબક્કામાં મતદાન -
ઓરિસ્સામાં ૧૦ અને ૧૭મી એપ્રિલે બે તબક્કામાં મતદાન -
ઉત્તરાખંડમાં ૭મી મેના દિવસે એક તબક્કામાં મતદાન -
પંજાબમાં ૩૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
દિલ્હીમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
મણિપુરમાં ૯ અને ૧૭મી એપ્રિલના દિવસે બે તબક્કામાં મતદાન -
રાજસ્થાનમાં ૧૭ અને ૨૪ એપ્રિલે બે તબક્કામાં મતદાન -
તામિલનાડુમાં ૨૪મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
આંધ્રપ્રદેશમાં ૩૦મી એપ્રિલ અને ૭મી મેના દિવસે બે તબક્કામાં મતદાન -
અરુણાચલ પ્રદેશમાં ૯મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
આસામમાં ૧૨, ૧૭ અને ૨૪ એપ્રિલના દિવસે મતદાન -
છતીસગઢમાં ૧૦, ૧૭ અને ૨૪ એપ્રિલના દિવસે મતદાન -
ગોવામાં ૧૭મી એપ્રિલના દિવસે મતદાન -
હિમાચલ પ્રદેશમાં ૭મી મેના દિવસે એક તબક્કામાં મતદાન -
જમ્મુ કાશ્મીરમાં ૧૦, ૧૭, ૨૪ અને ૩૦ એપ્રિલ અને ૭મી મેના દિવસે પાંચ તબક્કામાં મતદાન -
કર્ણાટકમાં ૧૭મી એપ્રિલે એક તબક્કામાં મતદાન -
કેરળમાં ૧૦મી એપ્રિલના દિવસે એક તબક્કામાં મતદાન -
મધ્ય પ્રદેશમાં ૧૦, ૧૭ અને ૨૪મી એપ્રિલના દિવસે ત્રણ તબક્કામાં મતદાન