Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટણ લોકસભા બેઠક ઉપર કસ્‍મકસ જંગના એંધાણ

પાટણ લોકસભા બેઠક ઉપર કસ્‍મકસ જંગના એંધાણ
, શનિવાર, 22 માર્ચ 2014 (16:26 IST)
P.R
લોકસભા ૨૦૧૪ની ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ચૂકયુ છે. પાટણ લોકસભાના બેઠકના ૧૯૫૭ થી ૨૦૦૯, બાવન વર્ષમાં ૧૪, સાંસદો ચૂંટાયા જેમાં ૪૨ વર્ષ સુધી અનામત બેઠક રહેવા પામી જે ૧૯૬૭ થી ૨૦૦૯ સુધી રહી જેમાં ત્રણ વખત ખેમચંદભાઈ ચાવડા ચૂંટાયા અને ચાર વખત મહેશભાઈ કનોડીયા ચૂંટાયા ૨૦૦૯મા બેઠક સામાન્‍ય જનના જગદીશભાઈ ઠાકોર, કોંગ્રેસના ૧૮ હજાર મતોની સરસાઈથી ચૂંટાયા હતા.

ઠાકોર સમાજના પ્રભુત્‍વવાળી આ બેઠક ભાજપ અને કોંગ્રેસ પક્ષો ઠાકોર ઉમેદવાર મુકે અને આમ આદમી પાર્ટી ઈત્તરકોમનો ઉમેદવાર મુકે તો પાટણની લોકસભાની બેઠક ઉપર કસ્‍મકસના જંગના એંધાણ વર્તાય છે.





Share this Story:

Follow Webdunia gujarati