નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ
મા દુર્ગાની ભક્તિમાં ડુબવા માટે સમગ્ર ગુજરાત તૈયાર થઈ ચુક્યુ છે. ઘટસ્થાપનાની સાથે જ નવરાત્રી પર્વ શરૂ થઈ જશે. ઈંદોર શહેરમાં માતાજીની પ્રતિમાઓને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. ખાસ કરીને બંગાળી કલાકારો દ્વારા આ મૂર્તિઓનું સર્જન કરવામાં આવે છે. વિશેષ માહિતી માટે અહીં ક્લિક કરો