Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશજીના આ અંગના દર્શન નહી કરવું, આવે છે દરિદ્રતા

ગણેશજીના આ અંગના દર્શન નહી કરવું, આવે છે દરિદ્રતા
, ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (15:08 IST)
ગણેશજીનો સ્વરૂપ બહુ મનોહર અને મંગળદાયક છે. એ એકદંત અને ચતુર્બાહુ છે. એ તેમના ચારે હાથમાં પાશ, અંકુશ, દંત અને વરમુદ્રા ધારણ કરે છે. 
તેના ધ્વજમાં મૂષકનો ચિન્હ છે. એ રક્તવર્ણ લંબોદર, શૂપકર્ણ અને રક્ત વસ્ત્રધારી છે. તેમના સ્વજન ઉપાસક પર કૃપા કરવા માટે એ સાકાર થઈ જાય છે. 
 
તેમના મુખનો દર્શન કરવું ખૂબ મંગલમય ગણાય છે. પણ શું તમે જાણો છો કે તેનું એક અંગ એવું પણ છે જેના દર્શન કરવાથી દરિદ્રતા આવે છે
ગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય
ગણપતિજીના કાનમાં વૈદિક જ્ઞાન સૂંડમાં ધર્મ જમણા હાથમાં વરદાન ડાબા હાથમાં અન્ન પેટમાં સુખ સમૃદ્ધિ નેત્રમાં લક્ષ્ય નાભિમાં બ્રહ્માંણ ચરણમાં સપ્તલોક અને માથામાં બ્રહ્મલોક હોય છે. જે જાતક શુદ્ધ તન અને મનથી તેમના આ અંગના દર્શન કરે છે. તેને વિદ્યા ધન સંતાન અને સ્વાસ્થય સંબંધિત બધી ઈચ્છાઓ પૂરી હોય 

મૂર્તિ ચોરી કરવાથી પુર્ણ થાય છે મનોકામના... તેથી અહી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિ ચોરવામાં આવે છે

છે. તે સિવાય જીવનમાં આવનારી બધી મુશ્કેલીઓથી છુટકારો મળે છે. 
 
શાસ્ત્રો મુજબ ગણપતિ બપ્પાની પીઠના દર્શન નહી કરવું જોઈએ. માન્યતા છે કે તેમની પીઠમાં દરિદ્રતાનો નિવાસ હોય છે. તેથી પીઠના દર્શન નહી કરવું જોઈએ. 
 
અજાણમાં પીઠના દર્શન થઈ જાય તો ફરીથી મુખના દર્શન કરી લેવાથી આ દોષ સમાપ્ત થઈ જાય છે. 

ગણેશ ચતુર્થી - બાપ્પાની મૂર્તિ ઘરે લાવતા પહેલા રાખો કેટલીક વાતોનું ધ્યાન

આ વાતોનું રાખો ધ્યાન 
 
* એક ઘરમાં ત્રણ ગણપતિની પૂજા ન કરવી. 
 
* ઘરના મેન ગેટ પર ગણેશજીના સ્વરૂપ લગાવીને તેના ઠીક પાછળ તેનો બીજું સ્વરૂપ આ રીતે લગાવો કે બન્નેની પીઠ એક બીજાથી મળતી રહે તેનાથી વાસ્તુદોષ 
 
શાંત હોય છે. 
 
* ઘર કે ઑફિસમાં શ્રીગણેશનો સ્વરૂપ લગાવતા સમયે આ ધ્યાન રાખો કે આ મોઢું દક્ષિણ-પશ્ચિમમાં ન હોય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Dharm - દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે