Publish Date: Fri, 30 Jul 2021 (21:02 IST)
Updated Date: Fri, 30 Jul 2021 (22:18 IST)
Happy Friendship Day 2021: ફ્રેંડશિપ ડે પર મિત્રોને મોકલો આ પ્યાર ભરેલા Messages અને Quotes, આવી જશે જૂના દિવસોની યાદ
યારા તેરી મેરી યારી સબસે પ્યારી હૈ
દેખ દેખકે દુનિયા જલને વાલી હૈ
જ્યારે મારો મિત્ર આવી જાય ત્યારે જોરેથી વરસજે
અત્યારે ન વરસ કે એ આવી ના શકે
પછી તે આવી જાય ત્યારે એટલી જોરેથી વરસે કે એ જઈ ના શકે
ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ
તમારી મિત્રતાને પડછાયામાં કેદ કરો