Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપિયો મજબુત

રૂપિયો મજબુત

ભાષા

મુંબઈ , ગુરુવાર, 22 જાન્યુઆરી 2009 (10:48 IST)
અંતર બેંક વિદેશી નાણાંકીય બજારમાં રૂપિયો ગઈ કાલે અમેરિકી ડોલરની સરખામણીમાં નૌ પૈસા સુધરીને 49.11, 12 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

વ્યવસાયકારિયોએ જણાવ્યું હતું કે અમુક બેંકોએ ડોલરનું વેચાણ કર્યું હતું જેની અસર બજાર પર પડી હતી.

સવારે રૂપિયો 49.25,27 રૂપિયા ડોલર નબળો પડીને ખુલ્યો હતો. વ્યવસાય દરમિયાન આ 49.40 રૂપિયા અને 49.03 રૂપિયા પ્રતિ ડોલરના દાયરામાં રહ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati