Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું

ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું
, શુક્રવાર, 21 એપ્રિલ 2017 (07:06 IST)
આજે અમે તમને જણાવી રહ્યા છે એવી વાતો જો કોઈ માણસ તેમના વધારેપણું ધંધાકીય સોદા ટેલિફોન કે મોબાઈલના માધ્યમથી કરે છે તો સમૃદ્ધિ માટે ટેલીફોન કે મોબાઈલ પર ત્રણ ચીની સિક્કા ને આપસમાં લાલ રિબનથી બાંધીને ટેલીફોન કે મોબાઈલથી ચોટાડી દો.આવું કરવાથી ટેલિફોન કે મોબાઈલ ઉર્જાવાન થઈ જશે.  
બારણા કે બારીની તરફ ક્યારે પણ પીઠ કરીને ન બેસવું. તેનાથી દગા થવાની શકયતા જન્મ લે છે. 
 
અભ્યાસની ટેબલ, દુકાન અને કાર્યાલયની ટેબલ પર બેસતા સમયે પીઠના પાછળ ઠોસ દીવાલ હોવી જોઈએ. આ દીવાલ પર પહાડનો એક ચિત્ર લાગેલું હોવાથી આત્મવિશ્વાસ વધે છે પણ ચિત્રમાં વરસાદ,  ઝરણું અને નદીનો ચિત્ર ક્યારે નહી હોવા જોઈએ, કારણકે તેનાથી આર્થિક મુશ્કેલીઓમાં વૃદ્ધિ હોય છે. આ જ નહી ચિત્રમાં પર્વતની ચોટીની આકૃતિ જેટલી અણીદાર  એટલે કે જેટલી વધારે ગોળાકાર હશે તેટલું વધારે સારું રહેશે. 
 
ઘર કે કાર્યાલયની ઉત્તર દિશાવાળી દીવાલ પર એક ભૂરો પ્રકાશ આપતું બલ્બ લગાવો અને ભૂરા(બ્લૂ) રંગનો કલર કરાવો . કરિયર સુધારવા માટે ફેંગશુઈમાં તેને ખૂબ પ્રભાવશાળી તરીકો ગણાયું છે. 
 
અભ્યાસની ટેબલ , દુકાન કે કાર્યાલયની ટેબલ પર ઉત્તરી ખૂણા પર ધાતુની એક પ્લેટમાં ધાતુથી જ નિર્મિત એક કાચબો રાખવું આ પ્લેટમાં દરરોજ સ્વચ્છ પાણી ભરવું. કરિયરમાં પ્રગતિ માટે આ પ્રભાવી ઉપાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારા નાના-મોટા કાર્યમાં સફળતા અપાવશે આ ઉપાયો