Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dussehra 2023: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

Dussehra 2023: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે
, સોમવાર, 23 ઑક્ટોબર 2023 (10:42 IST)
1. તમે જીવનમાં ખુશહાળી બનાવી રાખવા ઈચ્છો છો તો દશેરાના દિવસે કોઈ દસ દૈનિક ઉપયોગ આવનારી વસ્તુઓનો પૂજન જરૂર કરો. 
 
2. શ્રદ્ધાના મુજબ બ્રાહ્મણો કે જરૂરિયાતોને દસ વસ્તુઓનુ દાન કરિ. દાન યોગ્ય વસ્તુઓ છે અન્ન, પાણી, ફળ, કપડાં, મીઠું, ઘી, ખાંડ, છત્રી, ચપ્પલ, ટોપી, મીઠાઈ વગેરે.
 
3. પૂજા સ્થળ પર એક બાજોટ પર દેવી માતાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાં ધાર્મિક અએ શૈક્ષણિક ચોપડીઓ રાખો અને બાળકોની સાથે મળીને કંકુ, હળદર અને ફૂલોથી પૂજા કરો
 
4. શમીના છોડનુ પૂજન કરી સરસવના તેલ કે તલના તેલનો દીવો પ્રગટાવો અને જળ અર્પિત કરો. 
 
5. નવા કે જૂના વાહનો અને લાયસન્સવાળા હથિયારોની પૂજા કરો. રાવણ દહન પછી ત્યાંથી અડધા બળેલા લાકડા લાવીને ઘરમાં રાખો.
 
6. ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે શુદ્ધ ઘી અને સિંદૂર ચઢાવો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
 
7. ઘરના આંગણામાં રંગોળી બનાવો અને ત્યાં દીવો કરો.
 
8. પરિવારના બધા સભ્યોની સાથે મળીને ઘરના આંગણે ગાયત્રી મંત્રનો જપ કરતા હવન કરો. 
 
9. સવારના સમયે ઘરની સફાઈ કર્યા પછી સિંધાલૂણનો પોતા કરવું. 
 
10. ઘરે જ લોટ અથવા સોજીની ખીર બનાવી ભગવાનને અર્પણ કરો. પરિવારના તમામ સભ્યોમાં વહેંચો. સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરવાથી પરસ્પર પ્રેમ વધશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ