Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી સ્પેશ્યલ રેસીપી - કોપરા પાક

kopra pak
, મંગળવાર, 7 નવેમ્બર 2023 (13:10 IST)
kopra pak
સામગ્રી - 2 કપ તાજુ છીણેલુ નારિયળ, 1 કપ ખાંડ, 3/4 કપ દૂધ, 1/4 કપ માવો, 1/2 ટી સ્પૂન કેસર 1 ટેબલ સ્પૂન કુણા દૂધમાં મિક્સ કરેલુ 
1/2 ચમચી ઈલાયચી પાવડર 
3 - ચાંદી વર્ક 
 
બનાવવાની રીત - નારિયળ, ખાંડ અને દૂધને એક નોન-સ્ટિક કઢાઈમાં સારી રીતે મિક્સ કરી લો અને ધીમા તાપ પર 15-17 મિનિટ માટે સતત હલાવતા પકવી લો 
 
કેસર-દૂધનુ  મિશ્રણ, માવા અને ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને ધીમા તાપ પર લગભગ 10 મિનિટ અથવા કોપરુ  
જામવા માંડે ત્યા સુધી પકવી લો. 
- નારિયળના મિશ્રણને એક 175 મિમી વ્યાસ અને 25 મિમી ઊંચી ઘી લગાવેલી થાળીમાં નાખીને ચમચીથી સારી રીતે ફેલાવી લો. 
- કોપરા પાકને ચાંદીની વર્કથી ઢાંકી દો. 
- સારી રીતે સેટ થયા પછી કાપા પાડીને એક ડબ્બામાં ભરી લો. 



Edited by - Kalyani Deshmukh  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras Rangoli 2023: ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો