Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ

દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ
, શનિવાર, 16 એપ્રિલ 2016 (10:11 IST)
હિન્દી ફિલ્મોના અભિનેતા દિલી કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં પત્રકાર મધુ પાલે દિલીપ કુમાર અને સાયરા બાનોના મેનેજર મુર્શીદે આ માહિતી આપી.  મેનેજર મુર્શિદના મુજબ દિલીપ કુમારને સામાન્ય તાવ છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.  તેમના મુજબ દિલીપ કુમાર હાલ બે ત્રણ દિવસ હોસ્પિટલમાં જ રહેશે. તેઓ સામાન્ય વોર્ડમાં દાખલ થયા છે. દિલીપ કુમાર 93 વર્ષના છે. 

Share this Story:

Follow Webdunia gujarati