Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

Dilip Kumar Filmography - દિલીપકુમારની ફિલ્મો

અભિનેતા દિલીપ કુમાર
, બુધવાર, 7 જુલાઈ 2021 (09:02 IST)
હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા દિલીપ કુમારજીનુ આ દુનિયાને અલવિદા કહીને જવુ એ  બોલીવુડના એક અધ્યાયની સમાપ્તિ છે. યુસુફ સાહેબનો શાનદાર અભિનય કલા જગતમાં એક વિશ્વવિદ્યાલય સમાન હતો. તેઓ આપણા સૌ ના દિલમાં જીવંત રહેશે. આવો આજે તેમની ફિલ્મોને યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ 
 
બાબુલ (1949)
જોગન (1950)
દીદાર (1950)
હલચલ (1951)
તરાના (1951)
આન (1951)
દાગ (1952)
સંગદિલ (1952)
ફુટપાથ (1952)
શિકસ્ત (1953)
અમર (1954)
આજાદ (1954)
દેવદાસ (1954)
ઇંસાનિયત (1954)
ઉડ઼ન ખટોલા (1955)
મુસાફિર (1955)
નયા દૌર (1957)
યહૂદી (1958)
પૈગામ (1959)
મુગલ-એ-આજમ (1959)
કોહિનૂર (1960)
ગંગા-જમના (1961)
લીડર (1964)
દિલ દિયા દર્દ લિયા (1965)
રામ ઔર શ્યામ (1967)
આદમી (1968)
સંઘર્ષ (1968)
ગોપી (1970)
દાસ્તાન (1972)
સગીન મહતો (1974)
બૈરાગ (1976)
 
પ્રૌઢ઼ ભૂમિકાઓં મેં
 
ક્રાંતિ (1981)
શક્તિ (1981)
વિધાતા (1982)
મજદૂર (1983)
મશાલ (1983)
દુનિયા (1984)
કર્મા (1984)
ધર્માધિકારી (1986)
કાનૂન અપના-અપના (1989)
ઇજ્જતદાર (1990)
સૌદાગર (1991)
કિલા (1998)
 
મેહમાન ભૂમિકા
 
કાલા બાજાર
સાધુ ઔર શૈતાન
અનોખા મિલન
કોશિશ
ફિર કબ મિલોગી
 
અભિનય ઉપરાંત
 
નિર્દેશન : કલિંગા (અપ્રદર્શિત)
નરેશન : ફિલ્મ 'ધર્મપુત્ર' મેં પાર્શ્વ-ઘટનાઓ
નિર્માણ : ગંગા-જમના
ગાયન : મુસાફિરમાં લતાની સાથે 'લાગી નાહીં છૂટે રામા ચાહે જિયા જાએ'
લેખક : ગંગા-જમના, લીડર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dilip Kumar Passes Away: અભિનેતા અને ટ્રેઝેડી કિંગ દિલીપ કુમારનુ 98 વર્ષની વયે નિધન