Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલીપ કુમારની હિટ ફિલ્મો

દિલીપ કુમારની હિટ ફિલ્મો
* ગોલ્ડન જુબલી હિટ :

જુગનૂ, મેલા, અંદાજ, આન, દીદાર, આજાદ, મુગલ-એ-આજમ, કોહિનૂર, ગંગા-જમના, રામ ઔર શ્યામ, ગોપી, ક્રાંતિ, વિધાતા, કર્મા ઔર સૌદાગર.

* સિલ્વર જુબલી હિટ :

શહીદ, નદિયા કે પાર, આરજૂ, જોગન, અનોખા પ્યાર, શબનમ, તરાના, બાબુલ, દાગ, ઉડ઼ન ખટોલા, ઇંસાનિયત, દેવદાસ, મધુમતી, યહૂદી, પૈગામ, લીડર, આદમી, સંઘર્ષ.

* વિનોદી ભૂમિકા :

શબનમ, આજાદ, કોહિનૂર, લીડર, રામ ઔર શ્યામ, ગોપી.

* દબંગ ભૂમિકા :

આન, આજાદ, કોહિનૂર, ક્રાંતિ.

* નકારાત્મક ભૂમિકા :

ફુટપાથ, અમર.

* અધુરી ફિલ્મો :

કાલા આદમી, જાનવર, ખરા-ખોટા, ચાણક્ય-ચંદ્રગુપ્ત, આખિરી મુગલ.

* ઠુકરાવેલી ફિલ્મો

બૈજૂ બાવરા, પ્યાસા, કાગજ કે ફૂલ, સંગમ, દિલ દૌલત ઔર દુનિયા, નયા દિન નઈ રાત, જબરદસ્ત, લૉરેંસ ઑફ અરેબિયા, દ બૈંક મૈનેજર.

ફિલ્મ ફેયર અવૉર્ડ : એક કીર્તિમા

ફિલ્મ ફેયર પુરસ્કારોંની શરુઆત 1953 મેં થઈ અને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ પુરસ્કાર દિલીપ કુમારના ફાળે ગયો. ફિલ્મ હતી દાગ, જિમા દિલીપ કુમારે ડબલ રોલ કર્યો હતો. ત્યારબાદ જે સાત ફિલ્મોં માટે તેમને આ એવોર્ડ મળ્યો તેમના નામ છે - આઝાદ (1955), દેવદાસ (1956), નયા દૌર (1957), કોહિનૂર (1960), લીડર (1964), રામ ઔર શ્યામ (1967), શક્તિ (1982). 8 વાર સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવનારા દિલીપ કુમાર એકમાત્ર અભિનેતા છે.

Share this Story:

Follow Webdunia gujarati