Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં થયેલા બ્લાસ્ટનો ઈતિહાસ

દેશમાં થયેલા બ્લાસ્ટનો ઈતિહાસ

વેબ દુનિયા

, મંગળવાર, 16 સપ્ટેમ્બર 2008 (13:27 IST)
આંતકવાદીઓએ દેશમાં એપછમોતનહોળખેલરહ્યે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર આપણસુરક્ષાનપોખોલે. અત્રઉલ્લેખિને, આ બ્લાસ્ટમાં 13તારીખ, શનિવાઅનસાંજે 6-00 વાગ્યાનસમસરખમળતુઆવે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં થયેલા બ્લાસ્ટની તવારીખ
13 માર્ચ, 2003- મુંબઈમાં ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ, 13 મોત
25 ઓગસ્ટ, 2003-- બે કાર બોમ્બ વિસ્ફોટ, મુંબઈનાં 60નાં મોત
15 ઓગસ્ટ, 2004--આસામમાં બ્લાસ્ટ, 16નાં મોત
29 ઓક્ટોબર, 2005--નવી દિલ્હી ત્રણ ધડાકા, 66નાં મોત
7 માર્ચ, 2006--વારાણસીમાં બ્લાસ્ટ, 15નાં મોત
11 જુલાઈ , 2006- મુંબઈનાં રેલ્વે સ્ટેશનમાં સાત સીરીયલ બ્લાસ્ટ, 180નાં મોત
8 સપ્ટેમ્બર, 2006--માલેગાંવ મસ્જિદમાં સીરીયલ બ્લાસ્ટ, 32નાં મોત
19 ફેબ્રુઆરી,2007--ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેનમાં બ્લાસ્ટ, 66નાં મોત
18 મે, 2007--હૈદરાબાદમાં ઐતિહાસિક મસ્જિદમાં બ્લાસ્ટ, 11નાં મોત
25 ઓગસ્ટ, 2007--હૈદરાબાદમાં ફુડ સ્ટોલ અને પાર્કમાં ત્રણ વિસ્ફોટમાં 40નાં મોત
13 મે 2008--જયપુરમાં શ્રેણીબધ્ધ બ્લાસ્ટ 63નાં મોત
25 જુલાઈ, 2008-- આઈટી શહેરમાં સાત ધડાકામાં બેનાં મોત
26 જુલાઈ, 2008-- અમદાવાદમાં સાંજે 6.40 કલાકે 20 બ્લાસ્ટમાં 50નાં મોત...
13મી સપ્ટેમ્બર, 2008--દિલ્હીના ત્રણ વિસ્તારમાં સાજે 6.10 કલાકે બ્લાસ્ટ કરાયા જેમાં 25થી વધુના મોત, 100થી વધુ ઘાયલ થયાનું બહાર આવ્યું છે, હજું આ આંકડો વધે તેમ છે.
અમદાવાદ બોમ્બ વિસ્ફોટ

Share this Story:

Follow Webdunia gujarati