Publish Date: Tue, 30 Oct 2018 (13:04 IST)
Updated Date: Tue, 30 Oct 2018 (13:10 IST)
- બુધવારે સાંજે સૂર્યાસ્ત પહેલા ગણેશ મંદિરમાં દુર્વા ચઢાવો
- ગણેશજીને 2 ગુલાબના ફુલ ચઢાવો અને તેમાથી 1 ફુલ ઘરે લઈ આવો.
. તિજોરી મુકવાના સ્થાન પર સ્થાન પર કેસર અને ચંદનથી સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક પર પીળા કપડામાં ગણેશજીને ચઢાવેલુ એક ગુલાબ મુકો.
આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહેશે.
webdunia
Publish Date: Tue, 30 Oct 2018 (13:04 IST)
Updated Date: Tue, 30 Oct 2018 (13:10 IST)