Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ધનતેરસના દિવસે આટલું કરો

dhanteras 2021 upay ane mantra
, મંગળવાર, 2 નવેમ્બર 2021 (07:04 IST)
* સાંજના સમયે તેર દીવા પ્રગટાવીને તિજોરી ખુલ્લી રાખીને કુબેર તથા લક્ષ્મીજીનું પૂજન કરવું.
 
* ચાંદી કે ધનનું ષોડશોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી.
 
* ચાંદી, પિત્તળ અથવા તાંબાની ધાતુની ખરીદી કરો. ઘરના દ્વાર પર સાંજના સમયે દીવા પ્રગટાવો.
 
* શુભ સમયે વ્યવસાયના સ્થળે નવી ગાદી બિછાવો.
 
ગરીબની આર્થિક સહાયતા કરો: 
ધનતેરસ પર કોઈ ગરીબ, દુખી, અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે.  
 
કિન્નરને ધન દાન કરો 
ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા વિનંતી કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમાં બાંધીને  તિજોરીમાં મુકો લાભ થશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2021 :ધન તેરસના દિવસે આ 5 કામ કરવાથી થઇ જશો માલામાલ