Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras 2020 : આ વખતે રાશિ મુજબ કરો ખરીદી મળશે શુભ લાભ

Dhanteras 2020 : આ વખતે રાશિ મુજબ કરો ખરીદી મળશે શુભ લાભ
, સોમવાર, 9 નવેમ્બર 2020 (23:46 IST)
કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીને ધનતેરસનો પર્વ ઉજવાય છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કેટલીક વિશેષ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ લોકો ધનતેરસના દિવસે નવું વાહન અને ઘર વગેરે ખરીદવાનું વિચારે છે. આ સિવાય લોકો આ દિવસે સજાવટની ઘણી ચીજો પણ ખરીદે છે. પરંતુ જો તમે તમારી રાશિ મુજબની ખરીદી કરો તો સારું ફળ મળી શકે છે.માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ વધે છે અને ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ રહે છે.  જાણો રાશિ મુજબ ધનતેરસ પર શું ખરીદવું -શું નહી . image 1 and 2 
 
sab me rashi ke logo ke niche text le lena.. 
 
મેષ રાશિ- નીચેના સૂર્યની પૂર્ણ દ્ર્ષ્ટિથી આ રાશિવાળાને લોખંડ અને તેનાથી નિર્મિત વસ્તુઓને ખરીદવાથી બચવું જોઈએ. સોના, ચાંદી,વાસણ, ઘરેણા, હીરા, વસ્ત્ર ખરીદવું શુભ થશે. ચામડા કેમિકલ વગેરે પણ નહી ખરીદવું.  
 
વૃષભ રાશિ- શનિની દ્રષ્ટિથી સોના, ચાંદી, પીતળ, કાંસા હીરા કંમ્પ્યૂટર વાસણ વગેરેની ખરીદી શુભ રહેશે. કેસર ચંદનની પણ ખરીદારી કરી શકે છે. ફર્ટિલાઈજરસ વાહન તેલ ચામડા અને લાકડી વગેરેથી બનેલી વસ્તુઓને ખરીદવાથી બચવું.
 
મિથુન રાશિ- મંગલની દ્ર્ષ્ટિ આ રાશિ પર થનાર જમીન, મકાન, પ્લૉટ વગેરેના સોદા માટે લાભકારી દિવસ છે. પુખજ સોના, ચાંદી વગેરે નિશ્ચિંત થઈએને ખરીદી શકો છો. કોઈને કર્જન આપવું. 
 
કર્ક રાશિ- તમારા માટે સફેદ વસ્તુ ચાંદી ઈક્ટ્રોનિક સામાન ખરીદવું સારું રહેશે. નિવેશ ફાયદાકારી થશે નવા વાહનની ખરીદી પણ કરી શકાય છે. કપડા વાસણ લાકડીના સામાન જેવા ફર્નીચર વગેરે પણ ખરીદી શકો છો. 
 
સિંહ રાશિ- શનિની ઢૈય્યા હોવાના કારણે તમારા નામ સિવાય પરિવારના બીજા કોઈ સભ્યના નામ પર ખરીદારી કરો તો સારું રહેશે. બાળકને ઉપહાર આપવા માટે કોઈ વસ્તુને ખરીદવું ઉચિત થશે. સોના ખરીદવાથી બચવું. શેયરમાં નિવેશ નહી કરો. લોખંડથી બનેલી વસ્તુ ન ખરીદવી. 
 
કન્યા રાશિ- આ સમયે તમારી રાશિમાં ગુરૂ-ચંદ્રમા હોવાથી ગજકેસરી યોગ બની રહ્યા છે. આ દિવસ તમે હીરા, સોના જમીન વગેરે ખરીદ શકે છે. નવા વસ્ત્રોમાં સફેદ અને કાળા વસ્ત્રોના ત્યાગ કરો. બીજી વસ્સ્તુઓ જેમ કે ચાંદી, ઈલેક્ટ્રોનિક સામાન, વાહન, ફર્નીચર વગેરેની ખરીદારી પણ શુભ રહેશે. 
 
તુલા રાશિ- નિવેશ માટે દિવસ સારું છે. સોના, તાંબા અને કાંસાથી બનેલી વસ્તુઓ ખરીદી શકો છો. એ સિવાય સજાવટી સામાન ખરીદવા માટે પણ દિવસ સારું છે. લોખંડની વસ્તુઓ મૂકીને બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. આ દિવસે તમે વાહન પણ ખરીદી શકો છો. 
 
વૃશ્ચિક રાશિ- અત્યારે તમારી રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રભાવ છે. આથી તમારા નામથી ખરીદી કરવાથી બચવું. પરિવારના કોઈ બીજા સભ્યના નામ પર ખરીદી કરી શકો છો. લોખંડની વસ્તુઓ અને સોના ન ખરીદવું. ચાંદી વાસણ પીતળ વસ્ત્ર ખરીદી શકો છો. બ્રાડેંડ સામાન જ ખરીદવું ફર્નીચર પણ ખરીદી શકો 
છો. 
 
ધનુ રાશિ- તમારા ભૂમિ-સંપત્તિથી લાભ મળવાના યોગ બની રહ્યા છે. કીમતી ધાતુઓથી પણ લાભ થશે. સોના, હીરા અને કીમતી પથ્થર પણ ખરીદી શકો છો. પીળા કાપડ, દવાઈ સોના ઘઉં વગેરે પણ ખરીદી શકો છો. 
 
મકર રાશિ- વસ્ત્ર અને સોના ખાસ ફાયદા આપશે. સજાવટી સામાન વાહન,ચોપડી,કીમતી નગ વગેરે ખરીદી શકો છો. ઈલ્ક્ટ્રોનિક્સ વસ્તુઓ ન ખરીદવી અને પ્રાપર્ટીમાં નિવેશ ન કરવું. 
 
કુંભ રાશિ- નિવેશના સમય સારું છે. સ્થાઈ સંપત્તિ પણ ખરીદી શકો છો. ચોપડી,વાહન, ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓ લાકડીનો સામાન, ફર્નીચર અને સજાવટનો સામાન ખરીદવામાં વધારે રૂચિ થશે. સોના અને કીમતી પત્થર ન ખરીદવું. 
 
મીન રાશિ- સ્થાઈ સંપત્તિ ખરીદવા માટે દિવસ સારું છે. સોના, ચાંદી, કીમતી નગ વગેરે ખરીદવાનો સારો અવસર છે. વસ્ત્ર લાભ થશે. શેયર મ ખરીદવું અને કોઈને પૈસા ઉધાર ન આપવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?