Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેપ હત્યાથી પહેલા 30 વાર પોર્ન મૂવી જોઈ- માસુમ સાથે રેપ બાદ મૃતદેહના કર્યા 10 ટુકડા

રેપ હત્યાથી પહેલા 30 વાર પોર્ન મૂવી જોઈ- માસુમ સાથે રેપ બાદ મૃતદેહના કર્યા 10 ટુકડા
, ગુરુવાર, 27 એપ્રિલ 2023 (18:11 IST)
રાજસ્થાનમાં 29 માર્ચને 8 વર્ષની દીકરીથી રેપ અને હત્યા કમલેશના વિરૂદ્ધ પોલીસએ 306 પાનીની ચાર્જશીટ આપી છે. તેના મુજબ કમલેશએ બાળકીથી દુષ્કર્મ અને હત્યા કર્યાના પહેલા 30 વાર પોર્ન ફિલ્મ જોઈ હતી. 
 
તે પછી બાળજે ઘરમાં બોલાવીને કમલેશ એ ત્યારે સુધી દુષ્કર્મ કર્યા જ્યારે સુધી તેમની મોત નથી થઈ. મોત પછી તેમણે ચાકૂથી માસુલ ના મૃતદેહના 10 ટુકડા કર્યા અને કોથળીઓમાં ભરીને બાથરૂમમાં છુપાવી દીધા. 
 
જ્યારે આરોપીના માતા-પિતાને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓએ તેમના પુત્રને લાશનો નિકાલ કરવામાં મદદ કરી. સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં 48 સાક્ષીઓના નામ છે.
 
ત્રણેય આરોપીઓને સોમવારે બપોરે 1 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં રોડ ક્રોસ કરતાં યુવકનું રિક્ષાની અડફેટે આવતાં મોત, બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી