Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

તેમના જ વિદ્યાર્થી મહિલા ટીચરે કારમાં બનાવ્યા સંબંધ આ રીતે ખુલી પોલ

This is how the relationship opened by his female student teacher in the car opened the poll
, ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (16:41 IST)
કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસાઈને શર્મસાર કરે છે એવી જ એક ઘટના અમેરિકાથી સામે આવી છે. જ્યાં એક મહિલા ટીચરે તેમના જ એક વિદ્યાર્થીથી સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ બધુ ત્યારે થયુ જ્યારે ટીચરએ વિદ્યાર્થીને તેમની જ કારમાં બેસાડ્યા
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના ફ્લોરિડા સ્થિત એક ખૂબ જ મોંઘા શાળાની છે કે એક ઑનલાઈન રિપોર્ટ મુજબ તે શાળાની એક ટીચર પર આરોપ લગાવ્યો છે કે તે શાળાના એક નાબાલિક વિદ્યાર્થી તેમની કારમાં સબધ બનાવ્યા. જ્યારે તેનો ખુલાસો થયુ તો વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી ત્યારબાદ ટીચરની ધરપકડ કરી છે. 
 
38 વર્ષની મહિલા ટીચરએ મોબાઈલથી વિદ્યાર્થીની ઘણા વાંધાજનક ફોટા અને વીડિયો મળ્યા તે પછી શાળા પ્રશાસન હરકતમાં આવ્યુ. સમાચાર છે કે બન્ને પહેલીવાર ઈંસ્ટાગ્રામના માધ્યમથી વાત કરવી શરૂ કરી હતી અને પછી ધીમેધીમે વાતચીત વધવા લાગી. 
 
રિપોર્ટમાં આ વાત ખુલાસો થયુ કે ઓગસ્ટની શરૂઆતમાં ટીચરએ વિદ્યાર્થીને કારમાં બેસાડ્યા અને કારમાં જ ફોટા પાડ્તા તે દરમિયાન સબધ બનાવ્યા. મહિલાના મોબાઈલથી વાંધાજનક ફોટા મળ્યા પછી પોલીસે સોમવારે મહિલા ટીચરની ધરપકડ કરી લીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરના જોડિયા પંથકમાં ભારે વરસાદ, સાડાસાત ઇંચ ખાબકતાં ઘરોમાં પાણી ઘૂસ્યા