rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તે મારી ગર્લફ્રેંડ સાથે ઝગડો કેમ કર્યો ? કહીને યુવકે યુવતી પર દંડાથી કર્યો હુમલો - Viral Video

gaziyabad
, સોમવાર, 30 જૂન 2025 (12:53 IST)
gaziyabad
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ દંડાથી એક મહિલાને માર મારી રહ્યો છે. આ ઘટના 25 જૂનના રોજ ગાજિયાબાદના એક મૉલની બહાર થઈ. મળતી માહિતી મુજબ એ મહિલાથી નારાજ હતો કારણ કે તેને ગર્લ ફ્રેંડ સાથે મહિલાએ લડાઈ કરી હતી. વાયર વીડિયોમાં હર્ષ નામનો વ્યક્તિ મહિલાને લાકડીના લાંબા દંડાથી મારતો જોવા મળી રહ્યો છે  પહેલીવારમાં દંડો તૂટી ગયો પણ તે તેને મારતો રહ્યો. કાળી ટી-શર્ટ પહેરેલ વ્યક્તિ તેને ઓછામાં ઓછી 4થી5 વાર મારતો જોઈ શકાય છે.  

 
મહિલા નૈના વર્મા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે તે પોતાની બે બહેનપણીઓ સાથે ગાજિયાબાદના આરડીસી વિસ્તારમાં ગૌર સેંટર મૉલ ગઈ હતી. આ દરમિયાન તેનો પ્રિયા નામની એક અન્ય મહિલા સાથે ઝગડો થઈ ગયો. ત્યારબાદ તે તરત જ પ્રિયાના બોયફ્રેંડ હર્ષ એ તેને ગાળો આપીને મારવાનુ શરૂ કરી દીધુ. 
 
પીડિત મહિલાએ દાવો કર્યો કે આરોપીએ જતા પહે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MT Yi Cheng 6: ઓમાન જઈ રહેલા જહાજમાં લાગી ભીષણ આગ, દેવદૂત બનીને પહોચી ઈંડિયન નેવી, તસ્વીર આવી સામે