Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

23 લાખની ખંડણી માટે નિર્દોષની હત્યા, આરોપીની ધરપકડ

Thane news
, મંગળવાર, 26 માર્ચ 2024 (14:14 IST)
3 લાખની ખંડણી માટે નિર્દોષની હત્યા
'આરોપી ખંડણીની રકમથી ઘર બનાવવા માગતા હતા'
આ ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

Thane news- મહારાષ્ટ્રના ઠાણેથી એક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 23 લાખની ખંડણી માટે નવ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પૈસાથી ઘર બનાવવા માંગતો હતો. હાલ આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. 
 
ઘટનાની જાણકારી આપતા સોમવારે પોલીસએ જણાવ્યુ કે અપહરણકર્તાએ છોકરાને પરિવારને ફોન કર્યુ અને તેને છોડવા માટે 23 લાખની ખંડણી માંગી. આ દરમિયાન તેણે બાળકના પરિવારથી કહ્યુ કે તે પોતાનુ ઘર બનાવવા ઈચ્છે છે છે તેથી તેને પૈસાની જરૂર છે પણ આ કહેતા અપહરણ કર્યાએ અચાનક ફોન કાપી દીધું. 
 
 
આ કેસમાં તપાસ કરતાં યુવકે બાળકની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાળકનો મૃતદેહ પણ કબજે કર્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ED કસ્ટડીમાંથી CM અરવિંદ કેજરીવાલનો બીજો આદેશ - હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં મફત દવાઓ આપવામાં આવતી રહેવી જોઈએ.