Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્પિનર બ્રેડ હોગનો ક્રિકેટમાંથી સન્યાસ

સ્પિનર બ્રેડ હોગનો ક્રિકેટમાંથી સન્યાસ

વાર્તા

મેલબોર્ન , બુધવાર, 27 ફેબ્રુઆરી 2008 (15:20 IST)
મેલબોર્ન(વાર્તા) ઓસ્ટ્રેલીયાના સ્પિનર બ્રેડ હોગે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. હોગે મેલબોર્ન ક્રિકેટ મેદાનમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ સીબી ત્રિકોણીય શ્રૃંખલાના બાકી મેચોમાં રમશે અને ત્યારપછી તેઓ આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવીદા કરી દેશે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં તેમની કારકિર્દી 1996 ભારત સામે શરૂ થઈ હતી. તેઓ બેટ્સમેન તરીકે ટીમમાં જોડાયા હતા. પરંતુ સ્પીન બોલીંગમાં તેમની ફાવટને ધ્યાનમાં લઈને તેમને બોલર તરીકેનુ સ્થાન આપવામાં આવતુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati