Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીસંતે એકવાર ફરી વિવાદમાં, પોંટિગ સાથે બાખડ્યા

શ્રીસંતે એકવાર ફરી વિવાદમાં, પોંટિગ સાથે બાખડ્યા
બેંગલુરુ , સોમવાર, 14 ફેબ્રુઆરી 2011 (18:19 IST)
ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોન્ટિંગે ભારત સામે અભ્યાસ મેચમાં મળેલા પરાજય માટે બેંગ્લોરની પીચને જવાબદાર ઠેરવી છે. પોન્ટિંગે કહ્યું કે, પીચના કારણે જ તેમની ટીમને હારી ગઈ, આ સાથે જ પોન્ટિંગે બેંગ્લોરમાં મેચ દરમિયાન શ્રીસંથ સાથે થયેલ વિવાદને સામાન્ય બતાવ્યો.

પોન્ટિંગે કહ્યું, 'બેંગ્લોર મેચ દરમિયાન જે થયું તે સામાન્ય વાત છે. આમ પણ આ તો શ્રીસંતની આદત છે વિરોધી ખેલાડીઓને ભડકાવવાની.

Share this Story:

Follow Webdunia gujarati