Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખે હજુ પૈસા નથી આપ્યાં : અખ્તર

શાહરૂખે હજુ પૈસા નથી આપ્યાં : અખ્તર

ભાષા

કરાચી , ગુરુવાર, 28 જાન્યુઆરી 2010 (17:38 IST)
પાકિસ્તાનના વિવાદાસ્પદ ઝડપી બોલર શોએબ અખતરે આઈપીએલની ટીમ કોલકાતા નાઈટરાઈડર્સ પર આરોપ લગાવ્યો છે કે, તેમને ટૂર્નામેન્ટના ગત સત્રમાં રમવાની રકમની હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી. અખ્તરે કહ્યું છે કે, કેકેઆરના માલિક શાહરૂખ ખાને હજુ સુધે તેમની ફી ની ચૂકવણી કરી નથી.

અખતરે કહ્યું કે, ' મારા કેટલીયે વખત કહેવા છતાં પણ શાહરૂખે હજુ સુધી મને પેમેન્ટ આપ્યું નથી,'

પાકિસ્તાનના આ રમતના સૌદાગર આઈપીએલના ઉદ્ધાટન સત્રમાં કેકેઆર તરફથી રમ્યાં હતાં અખ્તર એ છ પાકિસ્તાની ખેલાડીઓમાંથી એક હતાં જેમનો કરાર 2008 માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા બાદ ખતમ કરી દેવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati