Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ ઈંડિયંસ દ.આફ્રીકાના યજમાન પદથી ખુશ

મુંબઈ ઈંડિયંસ દ.આફ્રીકાના યજમાન પદથી ખુશ

ભાષા

, બુધવાર, 25 માર્ચ 2009 (10:32 IST)
મુંબઈ ઈંડિયંસની માલિક નીતા અંબાણીએ કહ્યુ કે તેમની ટીમને ઘરેલુ મેદાન પર રમવાની ખોટ સાલશે પણ દક્ષિણ આફ્રિકામાં રમવા માટે હરખ છે.
નીતાએ કહ્યુ કે ઈંડિયન પ્રીમિયર લીગના બીજા પ્રકરણમાં દક્ષિણ આફ્રીકામાં રમવાથી અમને ખુશી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈંડિયંસ ટીમના ઘણા ખેલાડીયો હાલમાં જોંટી રોડ્સના નેજા હેઠળ દક્ષિણ આફ્રિકામાં અભ્યાસ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati