Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત જીતથી 18 રન દૂર

ભારત જીતથી 18 રન દૂર

વેબ દુનિયા

નોટિંઘમ , મંગળવાર, 31 જુલાઈ 2007 (16:36 IST)
નોટિંઘમ (વેબદુનિયા) 31 જુલાઇ મંગળવાર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં પાંચમાં દિવસે સમાચાર લખવામાં આવે છે ત્યારે ભારત જીતથી ફક્ત 18 રન દૂર છે. ભારતનો સ્‍કોર બે વિકેટે 55 રન થયા છે.

આ પહેલા સોમવારે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 73 રનનો આસાન ટાર્ગેટ આપ્યો હતો.

બીજા દાવમાં માઇકલ વોનનાં 125, કલિંગવુડ 63 અને સ્‍ટ્રોસનાં 55 રનની મદદથી 355 રન બનાવતા ભારતને મેચ જીતવા 73 રનનો આસાન ટાર્ગેટ આપ્યો છે.

ભારત તરફથી જાહીર ખાને ઇંગ્લેન્ડનાં પાંચ બેટ્સમેનોને પેવેલીયનનો રસ્‍તો દેખાડ્યો હતો. જ્યારે કુંબલે એ ત્રણ અને આર.પી.સિંહે બે વિકેટ ઝડપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati