Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિટનેસ જીતનો મંત્ર - વેંકટેશ પ્રસાદ

ફિટનેસ જીતનો મંત્ર - વેંકટેશ પ્રસાદ

વાર્તા

નવી દિલ્હી , શનિવાર, 18 જુલાઈ 2009 (17:30 IST)
ટીમ ઇન્ડિયાના બોલર કોચ વેંકટેશ પ્રસાદે ટીમના સપ્ટેમ્બરમાં શરૂ રહેલા અતિ વ્યસ્ત કાર્યક્રમને જોતાં પોતાના ખેલાડીઓને પુરી રીતે ફીટ રહેવા માટે આગ્રહ કરતાં કહ્યું છે કે, ફિટ ખેલાડીઓ જ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ટીમને જીત અપાવી શકે છે.

વૈંકટેશે કહ્યું કે, ભારતીય ખેલાડીઓને પોતાની ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તેણે કહ્યું કે, ફિટનેસ જ જીતનો ગુરૂમંત્ર છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇને રોટેશન નીતિ અંગે ઉંડો વિચાર કરવાની જરૂર છે.

તેણે કહ્યું કે, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી એનસીએને અતિવ્યસ્ત કાર્યક્રમથી ખેલાડીઓને રાહત અપાવવા માટે રિઝર્વ ખેલાડીઓ તથા રાષ્ટ્રીય ટીમ વચ્ચે એક પુલની ભુમિકા નીભાવવી પડશે.

Share this Story:

Follow Webdunia gujarati