Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક.ક્રિકેટરોના સમર્થનમાં બિગ બી

પાક.ક્રિકેટરોના સમર્થનમાં બિગ બી

ભાષા

નવી દિલ્હી , શુક્રવાર, 29 જાન્યુઆરી 2010 (14:58 IST)
ઇંડિયન પ્રીમિયર લીગની હરરાજીમાં ન વેંચાનારા પાકિસ્તાની ક્રિકેટરોને ગુરૂવારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું સમર્થન મળ્યું. જેમણે આ પૂરા પ્રકરણની આલોચના કરી અને કહ્યું કે, આવું થવું જોઈતું ન હતું.

બચ્ચનથી જ્યારે પુછવામાં આવ્યું કે, પાકિસ્તાની ખિલાડીઓને આઈપીએલથી બહાર રાખવાને શું તે અયોગ્ય ઠેરાવે છે, તેમણે કહ્યું કોઈ સ્તર પર આપને એવું લાગે છે કે. તેમની પાસે ઘણા સારા ખેલાડી છે. આવું થવું જોઈતું ન હતું. તેમણે કહ્યું કે, તેઓ બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનના પક્ષમાં છે.

બચ્ચને કહ્યું, ‘‘આ (આઈપીએલ) વ્યવસાય છે અને તેને ખાનગી ધોરણે ચલાવામાં આવી રહ્યો છે પરંતુ હું ખુદ પણ એ અભિયાનનો ભાગ છું જે સાસ્કૃતિક અને રમત વગેરેના આદાન-પ્રદાન માટે ચલાવામાં આવી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati