Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનને 66 રનોની બઢત

પાકિસ્તાનને 66 રનોની બઢત

વેબ દુનિયા

, મંગળવાર, 21 જુલાઈ 2009 (19:50 IST)
ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાની સામે ટેસ્ટના બીજા દિવસે દાનિશ કનેરિયાની ઘાતક બોલિંગની મદદથી પ્રથમ પારીમાં 66 રનની બઢત બનાવી લીધી છે.

પાકિસ્તાનની પ્રથમ પારી 299 રન પર સંકેલાઈ હતી. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 233 રનો પર ઢેર થઈ ગઈ હતી. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં શ્રીલંકાને પહેલાથી જ 2.0ની અજેય બઢત પ્રાપ્ત છે.

બીજા દિવસની રમત સમાપ્ત થવા સુધી પાકિસ્તાને પોતાની બીજી પારીમાં એક વિકેતના નુકસાન પર 16 રન બનાવી લીધા હતાં. ફવાદ આલમ 14, અને યૂનિસ ખાન 1 રન સાથે ક્રિઝ પર રમી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati